Help & Support   |   Register Now   |   Login Now     

પશ્ચિમ બંગાળ મનરેગા હેઠળ નોકરીઓની ફાળવણી અને ધનનો ઉપયોગ કરવાની બાબતે સૌથી સારું પ્રદર્શન કરનાર રાજ્ય.

હૈદરાબાદના અનિંથ રેડ્ડીની FMSCI નેશનલ મોટર સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર તરીકે પસંદગી.

પ્રસિદ્ધ અભિનેતા અમોલ પાલેકર ‘ગોદાવરી ગૌરવ’ પુરસ્કારથી સન્માનિત.

રશિયાએ હાઈપરસોનિક કિંઝલ (ડેગર) મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.

ઓસ્ટ્રેલિયાએ મલેશિયામાં 27મો સુલતાન અઝલન શાહ કપ જીત્યો.

ઈરાક ભારત માટે સૌથી મોટો તેલનો સપ્લાયર દેશ બન્યો.

ભારત અને ફ્રાન્સે સુરક્ષા, પરમાણુ ઊર્જા સહિત 14 સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા.

અખિલ શેઓરાંએ શુટિંગ વિશ્વ કપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

ભારતે આઈટીબી બર્લિનમાં ‘સર્વશ્રેષ્ઠ પ્રદર્શક પુરસ્કાર’ જીત્યો.

વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોએ મિર્ઝાપુરમાં ઉત્તરપ્રદેશના સૌથી ઊંચા સૌર ઉર્જા પ્લાન્ટનું ઉદઘાટન કર્યું.