Help & Support   |   Register Now   |   Login Now     

બીજું ભારત-કોરિયા વેપાર સંમેલન નવી દિલ્હીમાં આયોજિત થયું.

સજીવ કૃષ્ણન ધનલક્ષ્મી બેંકના ડિરેક્ટર નિયુક્ત.

EIU (Economist Intelligence Unit)દ્વારા પ્રસ્તુત સમાવેશી ઈન્ટરનેટ સૂચકાંકમાં ભારત 47મા સ્થાને.

ઓરિસ્સાનું ચિલ્કા સરોવર 155 ઈરાબદી ડોલ્ફિન સાથે વિશ્વમાં ઈરાબદી ડોલ્ફિનનું સૌથી મોટું આવાસ બન્યું.

ચીનને આતંકવાદી નાણાકીય પોષણ અને મની લોન્ડરિંગ અટકાવવા માટેના વૈશ્વિક એકમ, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સનું ઉપાધ્યક્ષ પસંદ કરાયું.

માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર પ્રથમ પાકિસ્તાની મહિલા સમીના બેગ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP)ની સદભાવના દૂત નિયુક્ત.

કાંચી શંકર મઠના પ્રમુખ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન.

ચીની કંપની હુઆવેઇએ દુનિયાનું પ્રથમ વાણિજ્યિક 5જી મોડમ લોન્ચ કર્યું.