Help & Support   |   Register Now   |   Login Now     

ઓસ્કાર એવોર્ડ - બેસ્ટ ફિલ્મ: ધી શેપ ઓફ વોટર, બેસ્ટ એક્ટર: ગૈરી ઓલ્ડમેન (ડાર્કેસ્ટ આવર માટે), બેસ્ટ ડિરેક્ટર: ગિલિયેરમો દેલ ટોરો (ધી શેપ ઓફ વોટર માટે), બેસ્ટ એક્ટ્રેસ: ફ્રાંસિસ મૈકડોરમેંડ.

નેશનલ પીપુલ્સ પાર્ટીના અધ્યક્ષ કોનરાડ સંગમા મેઘાલયના નવા મુખ્યમંત્રી.

અમદાવાદમાં 145 બીઆરટીએસ જંકશન પર ફ્રી વાઈફાઈ સેવાનો પ્રારંભ.

ભારતીય નિશાનેબાજ શહજાર રીઝવીએ પોતાના પ્રથમ ISSF વિશ્વ કપમાં વિશ્વ રેકોર્ડ સ્કોરથી સુવર્ણ ચંદ્રક પોતાને નામે કર્યો.

શ્રીલંકન ગોલ્ફર મિથુન પરેરાએ ચેન્નાઈ ઓપન-2018 ગોલ્ફ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.

મહિલા પત્રકારોને વિશેષ યોગદાન માટે અપાતો ચમેલી દેવી જૈન પુરસ્કાર ટીવી પત્રકાર ઉમા સુધીરને અપાશે.

વિજયેન્દ્ર સરસ્વતીએ કાંચી મઠના પીઠાધિપતિનો કાર્યભાર સંભાળ્યો.

પંકજ આડવાણી અને મનન ચંદ્રાએ પ્રથમ IBSF સ્નૂકર ટીમ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો.

રિલાયન્સ એનર્જીએ વીજળીના બીલ પેમેન્ટ માટે પોસ્ટ વિભાગ સાથે સમજૂતી કરી.

રોજર ફેડરરે લોરિયલ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર અને કમબેક ઓફ ધ યર-2017 પુરસ્કાર જીત્યા.