Help & Support   |   Register Now   |   Login Now     

જળ સંરક્ષણ પર ભારત, ઇઝરાયેલ વચ્ચે કરાર.

ભારત-ઇઝરાયેલ સંબંધો પર ‘નમસ્તે શાલોમ’ પત્રિકાનો શુભારંભ.

૮ માર્ચ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આ દિવસે ગુજરાતમાં જન્મ લેનારી પ્રત્યેક દીકરીના જન્મને 'નન્હી પરી અવતરણ' તરીકે વધાવી ગુજરાત સરકાર દ્વારા પાંચ ગ્રામ ચાંદીના સિક્કા અપાયા.

ભારત-વિયેતનામે વેપાર, ખેતી અને પરમાણુ ઉર્જા ક્ષેત્રે ત્રણ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા.

વિયેતનામના રાષ્ટ્રપતિ ટ્રાન દાઈ ક્વાંગ 3 દિવસ માટે ભારતની મૂલાકાતે.

27મી સુલતાન અઝલન શાહ કપ હોકી ટૂર્નામેન્ટ મલેશિયામાં શરૂ.

કર્ણાટકમાં દુનિયાના સૌથી મોટા સૌર પાર્ક ‘શક્તિ સ્થલ’નો શુભારંભ.

ISSF વિશ્વ કપ-2018માં મનુ ભાકરે 10 મીટર એર પિસ્ટલમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

ઇટલીના ફેબિયો ફોગનિનીએ બ્રાઝિલ ઓપન ખિતાબ જીત્યો.

જેમ્સ આઈવરી ફિલ્મ ‘કોલ મી બાય યોર નેમ’ માટે પોતાની રૂપાંતરિત પટકથાનો ઓસ્કાર જીતીને 89 વર્ષની વયે આ પુરસ્કાર જીતનાર સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ બન્યા.