Help & Support   |   Register Now   |   Login Now     

PM મોદીના વતનમાં ઉત્ખનન, 2500 વર્ષ જૂના વડનગરના અવશેષો મળ્યા.

ટીવી જર્નાલિસ્ટ રાહુલ મહાજન રાજ્ય સભાના ટીવી એડિટર-ઇન-ચીફ નિયુક્ત.

જોર્ડનના કિંગ અબ્દુલ્લાહ-II બિન અલ-હુસેને ભારતની મૂલાકાત લીધી.

એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં નવજોત કૌરે સુવર્ણ ચંદ્રક જીત્યો.

લોસ એન્જલસ ટ્રાફિક જામના મુદ્દે વિશ્વનું સૌથી ખરાબ શહેર. ટ્રાફિકની દ્રષ્ટિએ થાઈલેન્ડ સૌથી વધુ કન્જસ્ટેડ દેશ.

1983 બેચના શિવાનંદ ઝા બન્યા ગુજરાતના નવા DGP.

રિઝર્વ બેંકે નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરૂ કરી.

EPFOએ 10 લાખ રૂપિયાથી વધુના PF ઉપાડ માટે ઓનલાઈન ક્લેમ કરવાનું ફરજીયાત કર્યું.

કલાઉડ ટેકનોલોજીને ઝડપી બનાવવા માટે તમિલનાડુ અને માઈક્રોસોફ્ટ વચ્ચે કરાર.

કર્ણાટકે સૌરાષ્ટ્રને હરાવીને વિજય હજારે ટ્રોફી જીતી.