Help & Support   |   Register Now   |   Login Now     

રશિયન સેનાએ નવી આંતરમહાદ્વીપીય બેલેસ્ટિક મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યું. તેનું વજન ૨૦૦ મેટ્રીક ટન છે. આનાથી પૃથ્વીના કોઈપણ ભાગને નિશાન બનાવી શકાય છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદમાં 10.30 કિમી લાંબા એલિવેટેડ રોડનું ઉદઘાટન કર્યું. જે આ પ્રકારનો દેશમાં સૌથી લાંબો રોડ છે.

અબ્દેલ ફતેહ અલ-સીસી ફરીથી મિસરના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

રોઝમેરી ડિ કાર્લો સંયુક્ત રાષ્ટ્રની રાજનૈતિક બાબતોના મુખ્ય પદ પર બેસનાર પ્રથમ મહિલા બન્યાં.

બંધન બેંક 56,000 કરોડ રૂપિયાથી વધુના બજાર મૂડીકરણ સહીત ભારતની આઠમી સૌથી મૂલ્યવાન બેંક બની.

શ્રીકુમારન થમ્પી જે. સી. ડેનિયલ પુરસ્કારથી સન્માનિત.

કે. વિજય રાઘવન ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર નિયુક્ત.

વિન મિંત મ્યાનમારના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા.

મુસ્કાન ભંવાલાએ ISSF જુનિયર વિશ્વ કપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

ન્યાયમૂર્તિ જાવદ રહીમ રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુનલના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત.