Help & Support   |   Register Now   |   Login Now     

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પરમ વીર ચક્ર પુરસ્કાર વિજેતાઓ પર એક પુસ્તક ‘પરમવીર પરવાને’નું વિમોચન કર્યુ.

મોરેશિયસનાં રાષ્ટ્રપતિ અમીનહાં ગિરબ-ફકીમે એક નાણાકીય ગોટાળાને કારણે રાજીનામુ આપ્યું.

વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લીવીંગ રિપોર્ટ-2018 : સિંગાપુર સૌથી મોંઘુ, દમાસ્કસ સૌથી સસ્તું.

યી ગેંગ ચીનની કેન્દ્રીય બેંકના ગવર્નર તરીકે નિયુક્ત.

વિદર્ભે ઈરાની કપ જીત્યો.

આર્જેન્ટીનાના જુઆન માર્ટીન ડેલ પોત્રોએ ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો.

વ્લાદિમીર પુતિન ચોથા કાર્યકાળ માટે રશિયાના રાષ્ટ્રપતિ ચૂંટાયા.

મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો.

સ્લોવેકિયાના વડાપ્રધાન રોબર્ટ ફીકોએ રાજીનામું આપ્યું.

સંગીતા બહાદુરની બેલારુસમાં ભારતનાં આગામી રાજદૂત તરીકે નિમણૂક.