Help & Support   |   Register Now   |   Login Now     

ભારત, રશિયા અને જાપાન પછી ત્રીજો સૌથી મોટો વીજ ઉત્પાદક દેશ બન્યો.

અફગાનિસ્તાનનો સ્પીનર રાશિદ ખાન 100 ODI વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર બન્યો.

પંકજ આડવાણીએ એશિયન બિલિયર્ડસ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો.

વરિષ્ઠ પત્રકાર અને ટેલીવિઝન પ્રસ્તુતકર્તા કરન થાપરને પત્રકારત્વ માટે જી.કે. રેડ્ડી મેમોરિયલ રાષ્ટ્રીય પુરસ્કાર.

પીવી સિંધુ કોમનવેલ્ધ ગેમ્સના ઉદઘાટન સમારોહમાં ભારતીય દળની ધ્વજ-વાહક બનશે.

પાકિસ્તાનનાં સાંસદ શેરી રહેમાને દેશની સંસદના ઉપલા સદન સેનેટમાં વિપક્ષનાં પ્રથમ મહિલા નેતા બનવાની સાથે ઈતિહાસ રચ્યો.

માર્ટીન વિજકાર્રાએ પેરુના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

7મી ભારત-મિસર સંયુક્ત આયોગની બેઠક નવી દિલ્હીમાં યોજાઈ.

મનુ ભાકરે જુનિયર વિશ્વ કપમાં મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

પ્રવીર સિંહા ટાટા પાવરના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર નિયુક્ત.