Help & Support   |   Register Now   |   Login Now     

સુરત જિલ્લો દેશમાં 100% સૌર ઊર્જાવાળાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો ધરાવતો પ્રથમ જિલ્લો બન્યો.

અનમોલ અને મનુ ભાકરે ISSF જુનિયર વિશ્વ કપમાં દસ મીટર એર પિસ્ટલ મિશ્રિત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

ભારત, જર્મનીને પછાડીને વિશ્વનું ચોથુ સૌથી મોટું ઓટોમોબાઇલ બજાર બન્યું.

માર્ટિન વિજકારા પેરુના નવા રાષ્ટ્રપતિ.

રિલાયન્સે ‘સાવન’ સાથે જીઓ મ્યુઝિક્સના વિલયને મંજૂરી આપી.

મેઘાલયમાં શોધવામાં આવી વિશ્વની સૌથી લાંબી સેન્ડસ્ટોનની ગુફા.

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ડીઝલની હોમ ડિલીવરી કરનારી પ્રથમ કંપની બની.

કેરળે ફણસને રાજ્યનું અધિકૃત ફળ જાહેર કર્યું.

ફેરારીના જર્મન ડ્રાઈવર સેબસ્ટિયન વેટ્ટેલે ઓસ્ટ્રેલિયન ગ્રાંડ પ્રિક્સનો ખિતાબ જીત્યો.

અનીશ ભાનવાલાએ 25 મીટર રેપીડ ફાયર પિસ્ટલ સ્પર્ધામાં ISSF જુનિયર વિશ્વ કપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.