Help & Support   |   Register Now   |   Login Now     

એસી ઉત્પાદકોએ હવે રાખવું પડશે 24 ડિગ્રી ડિફોલ્ટ સેટીંગ.

આઈફા એવોર્ડસ: શશિ કપૂરને મરણોપરાંત સન્માન. અનુપમ ખેરને આઉટસ્ટેન્ડીંગ એચિવમેન્ટ ઈન ઈન્ડિયન સિનેમા એવોર્ડ.

આઇફા એવોર્ડસ 2018નું આયોજન આ વર્ષે બેંગકોકમાં થયું.

IIFA એવોર્ડસ: શ્રેષ્ઠ અભિનેત્રી - શ્રીદેવી (મોમ), શ્રેષ્ઠ અભિનેતા - ઇરફાન ખાન, શ્રેષ્ઠ ફિલ્મ - તુમ્હારી સુલૂ, શ્રેષ્ઠ ડિરેકટર - સાંકેત ચૌધરી.

ચીન દ્વારા રશિયન પ્રમુખ વ્લાદીમીર પુતિનને સર્વોચ્ચ મૈત્રી પુરસ્કાર.

કોસ્ટ ઓફ લિવિંગની બાબતે હોંગકોંગ સૌથી મોંઘું શહેર. ભારતમાં સૌથી મોંઘું મુંબઈ.

મહિલાઓ માટે ભારત વિશ્વનો ખતરનાક દેશ: થોમસ રોયટર્સ સર્વે.

સાઉદી અરબમાં સ્ત્રીઓને ડ્રાઈવીંગ પરનો પ્રતિબંધ દૂર કરાયો.

તારંગા (મહેસાણા)માંથી 2000 વર્ષ જૂનો બૌદ્ધ સ્તૂપ મળ્યો.

27 જૂન: સંયુકત રાષ્ટ્ર દ્વારા MSME દિવસ ઘોષિત જે દેશની અર્થવ્યવસ્થામાં MSME નું મહત્વ બતાવે છે.