Help & Support   |   Register Now   |   Login Now     

અંધવિશ્વાસ સામે જાગૃતિ ફેલાવવા આસામમાં ‘સંસ્કાર’ નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું.

મંદીપ જંગરાએ મંગોલિયામાં ઉલાનબટોર કપ 2018માં મુક્કેબાજીનો સુવર્ણ ચંદ્રક જીત્યો.

હરિયાણાના ગોદિકન ગામમાં ‘શૌચાલય નહિ, દુલ્હન નહિ’ પ્રસ્તાવ પસાર.

હરિયાણામાં બધાં કાર્યાલયોમાં એલઈડી બલ્બ અનિવાર્ય.

દિલ્હીમાં 17,000 વૃક્ષો કાપવા ઉપર હાઇકોર્ટનો પ્રતિબંધ.

સંદીપ સેજવાલે સિંગાપુર નેશનલ સ્વિમીંગ ચેમ્પિયનશીપમાં 10 મીટર બેસ્ટ સ્ટ્રોકની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો.

CM વિજય રૂપાણી 6 દિવસના ઇઝરાઈલ પ્રવાસે. CM બન્યા બાદ તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ.

26 જૂનના છઠા પાસપોર્ટ સેવા દિવસ પર સુષ્મા સ્વરાજે પાસપોર્ટ સેવા એપ શરૂ કરી.

સ્વચ્છ ભારત સર્વે: સૌથી સ્વચ્છ રાજ્ય ઝારખંડ અને શહેર ઈન્દોર. ગુજરાત 11મા ક્રમે. અમદાવાદ 12મા, રાજકોટ 35મા ક્રમે.

હરિયાણામાં શાળામાં મોબાઇલ પર સંપૂર્ણ પ્રતિબંધ.