Help & Support   |   Register Now   |   Login Now     

છતીસગઢના 8 સૌથી ખરાબ નક્સલ પ્રભાવિત જીલ્લાનાં વિકાસમાં મદદ માટે ટાટા ટ્રસ્ટે સરકાર સાથે સમજૂતી કરી.

યુ.એસ.એ. પેસિફિક કમાન્ડ (PACOM) ને નવું નામ U.S. Indo-Pacific Command નામ આપ્યું.

હિમાચલ પ્રદેશે રેશનકાર્ડ ધારકો માટે ePDS નામની એપ લોન્ચ કરી.

રોઝ રિંગ્ડ પેરાકીટ (રામા ચિલુકા) બન્યું આંધ્રપ્રદેશનું રાજકીય પક્ષી.

કોલ ઈન્ડિયા લિમિટેડ ઓરિસ્સામાં સુંદરગઢ જિલ્લામાં પોતાનો પ્રથમ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપશે. ક્ષમતા - 1600 મેગાવોટ. આમાં NTPCની 49% ભાગીદારી રહેશે.

લેફ્ટનન્ટ જનરલ રનબિરસિંહ નોર્થન આર્મીના નવા કમાન્ડર નિયુક્ત. તેઓ સર્જીકલ સ્ટ્રાઇકના DGMO (Director General of Military Operations) હતા.

એપલ અને એમેઝોન બાદ માઈક્રોસોફ્ટ બની ત્રીજી સૌથી મૂલ્યવાન કંપની.

નાસાએ આકાશગંગાની બહાર પ્રથમ વાર વિશેષ પ્રકારના ન્યૂટ્રોન તારાની શોધ કરી.

WEP (Women Entrepreneurship Forum)ને પ્રમોટ કરવા નીતિ આયોગ દ્વારા સુશાંત સિંહ રાજપૂત બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

હિમાલયન ક્લીન અપ અભિયાન અંતર્ગત ત્રિપુરા 15 ઓગસ્ટ સુધી પ્લાસ્ટિક બેગ બંધ કરશે.