Help & Support   |   Register Now   |   Login Now     

કેન્દ્ર સરકારનો 3,000 વન ધન કેન્દ્ર સ્થાપવાનો પ્રસ્તાવ. વન ધન મિશન લાકડા સિવાયનાં વન ઉત્પાદનોનો ઉપયોગ કરીને જનજાતિઓ માટે આજીવિકાનો સાધન ઉત્પન્ન કરવાની પહેલ છે.

ઓડિસાના કોરાપુટ જિલ્લાની પલ્લવી દારુઆ બની ભારતની પ્રથમ ટ્રાઈબલ ક્વિન.

યુસુફ સલીમ પાકિસ્તાનમાં પ્રથમ અંધ ન્યાયાધીશ. લાહોર કોર્ટમાં જજ તરીકે નિમણૂક.

અસીલ અલ હમદ ફોર્મ્યુલા વન કાર ચલાવનારી સાઉદી અરબની પ્રથમ મહિલા બની.

અમદાવાદની મહિલા શૂટર એલાવેનિલ વેલારિવે જુનીયર શૂટીંગ વર્લ્ડ કપમાં સતત 2 ગોલ્ડ મેડલ જીત્યા.

લોરેન્સ હદાદ અને નબારોએ વિશ્વ ખાદ્ય પુરસ્કાર જીત્યો.

UN માટે US રાજદૂત નિકી હેલી ભારત યાત્રા પર.

ભારત-સેશલ્સ વચ્ચે નૌ સેના, સાયબર સુરક્ષા, સંસ્કૃતિ, વિકાસ પરિયોજનાઓ સહિત 6 સમજૂતી પર હસ્તાક્ષર.

એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની ત્રીજી વાર્ષિક બેઠક મુંબઈમાં યોજાઈ.

ક્રોએશિયાના બોર્ના કોરિચે હાલે ઓપન 2018નો ખિતાબ જીત્યો.