Help & Support   |   Register Now   |   Login Now     

પશુપાલન અને ડેરી ક્ષેત્રે ભારત–ડેનમાર્ક વચ્ચે MOU ને મંત્રીમંડળની મંજૂરી.

વિશ્વનો સૌથી મોટો દ્વિવાર્ષિક બહુપક્ષીય નૌ સેના અભ્યાસ RIMPAC (Rim Of The Pacific) હવાઈમાં શરૂ.

ઇસરો ચંદ્રયાન 2 દ્વારા ચંદ્ર પર પરમાણુ ઇંધણની શોધ કરશે.

એસ. રમેશ CBIC (Central Board Of Indirect Taxes And Customs)ના અધ્યક્ષ નિયુક્ત.

જય હિંદ 1S દુનિયાનો સૌથી હલકો ઉપગ્રહ, વજન 33.39 ગ્રામ, ચેન્નઈના 4 વિધાર્થીઓ દ્વારા નિર્માણ.

ડૂડલે આંકડાશાસ્ત્રી અને વૈજ્ઞાનિક પ્રશાંત ચંદ્ર મહાલનોબિસની 125મો જન્મ દિવસ મનાવ્યો.

29 જૂન: નેશનલ સ્ટેટેસ્ટીક્સ ડે. પી. સી. મહાલનોબિસની 125મી જયંતી.

લુઈસ હેમિલ્ટને ફ્રેન્ચ ગ્રાન્ડ પ્રિકસ 2018 ખિતાબ જીત્યો.

ઓઇલ ઈન્ડિયાએ કેજી બેસિનમાં હાઈડ્રોકાર્બનની શોધ કરી.

વિદેશમાં પિંક બોલથી બે ટેસ્ટ જીતનારી પ્રથમ ટીમ બની શ્રીલંકા.