Help & Support   |   Register Now   |   Login Now     

5 વર્ષથી ઓછી ઉમરના બાળકો માટે બાળ આધાર કાર્ડ વ્યવસ્થા. આધારનો રંગ વાદળી. બાયોમેટ્રીકની જરૂર નહિ.

IIT ગાંધીનગર અને ASI ના સંશોધન અનુસાર ધોળાવીરામાં 5,000 વર્ષ પહેલાં ડેમ, નહેર, વાવ-કૂવાની સગવડ હતી.

આઇવે પ્રોજેક્ટ, BRTS સેવા માટે રાજકોટ મહાનગરપાલિકાને સ્કોચ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ 2018 એનાયત.

રાજકોટ જંક્શન પ્લેટફોર્મ નં. 1થી ચાઇલ્ડ હેલ્પ ડેસ્કનો પ્રારંભ.

2018 ફીફા વર્લ્ડ કપમાંથી બહાર થનારી પ્રથમ યુરોપીય ટીમ બની પૉલેન્ડ.

સેશલ્સના રાષ્ટ્રપતિ ડૈની ફોરેને ભારતે ભેટમાં આપ્યું એક ડોનિયર એરક્રાફ્ટ.

સેશલ્સે ભારતને અજમ્પશન આઈલેન્ડ પર નેવલ બેઝ બનાવવાની મંજૂરી આપી.

આર. પ્રગ્ગનાનંધા વિશ્વના બીજા સૌથી નાના ચેસ ગ્રાન્ડ માસ્ટર.

ગુજરાત સરકારે ખેડૂતો માટે સૌર ઊર્જા ઉત્પન્ન કરવા SKY (સૂર્યશક્તિ કિસાન યોજના) લોન્ચ કરી.

મેડમ તુસાદના સંગ્રહાલયમાં બાબા રામદેવનું વેક્સ સ્ટેચ્યુ મુકાશે.