Help & Support   |   Register Now   |   Login Now     

સોફ્ટ બેંક ગ્રુપ કોર્પોરેશન ભારતમાં સૌર પરિયોજનાઓમાં 60થી 100 બિલિયન ડોલરનું રોકાણ કરશે.

ગૃહ મંત્રાલયે જમ્મુ–કાશ્મીર પોલીસમાં બે મહિલા બટાલિયન વધારવાની મંજૂરી આપી.

ટેક્સ ગોટાળામાં ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને 148 કરોડ રૂપિયાનો દંડ તથા 2 વર્ષની સજા.

હરિયાણા સરકારે સરકારી સેવામાં પ્રવેશની વય મર્યાદા 40થી વધારીને 42 કરી.

વૈજ્ઞાનિકોએ સૌર મંડળની બહાર 100થી વધુ વિશાળ ગ્રહોની ઓળખાણ કરી.

સાઉદી અરેબિયાની ટીમ ફૂટબોલ વર્લ્ડ કપની ઓપનીંગ મેચમાં રમનાર એશિયાની પ્રથમ ટીમ.

ફિફા વર્લ્ડ કપમાં પ્રથમ વાર વિડીયો સહાયક રેફરીની મદદ લેવાશે.

ફિફા વર્લ્ડ કપ 2018 માટે મેસ્કોટ વરુ છે. જેને ઝાબિવકા નામ અપાયું છે.

રશિયાના સૌથી મોટા લુઝનિકી સ્ટેડિયમમાં 21મા ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ.

સુલભ ઇન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠક જાપાનના નિકેઈ એશિયા પુરસ્કારથી સન્માનિત.