Help & Support   |   Register Now   |   Login Now     

મુથુટ ફિનકોર્પે આગામી 3 વર્ષમાં 10000 યુવાનોને તાલીમ આપવા નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે ભાગીદારી કરી.

નીતિ આયોગની ગવર્નિગ કાઉન્સિલની ચોથી બેઠક PM મોદીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્લીમાં યોજાઇ.

TCS 7 ટ્રિલિયન રૂ.થી વધુના માર્કેટ વેલ્યુએશન સાથે ટ્રેડીંગ સેશન બંધ કરનાર પ્રથમ કંપની બની.

નાસાની અવકાશયાત્રી પેગી વ્હીટસ તેની છેલ્લી અને સૌથી લાંબી અવકાશ યાત્રાથી પરત ફર્યા બાદ નિવૃત.

વ્હોટ્સએપે UPI આધારિત પેમેન્ટ સર્વિસ શરૂ કરી. એક વ્યવહારમાં 5,000 રૂપિયા મોકલવા સક્ષમ.

ત્રિપુરા સરકારે GPS અને વાયરલેસ આધારિત 24X7 મોબાઇલ પોલીસ સર્વિસ શરૂ કરી.

બેંગલુરુમાં બેલંદૂર લેક શહેરનું સૌથી મોટું સેપ્ટિક ટેંક બન્યું.

રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહ ‘ગાર્ડ ઓફ ઓનર’ સમાપ્ત કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા.

ઇન્દ્રજીતસિંહ કોલસા મંત્રાલયના સચિવ બન્યા.

બીજલ પટેલ અમદાવાદનાં નવાં મેયર. દિનેશ મકવાણા ડેપ્યુટી મેયર.