Help & Support   |   Register Now   |   Login Now     

જૂન 2018 સુધી 121.4 કરોડ આધાર કાર્ડ જારી.

નિતિન ગડકરી તજાકિસ્તાનના દુશાન્બેમાં જળ સંમેલનમાં ભાગ લેશે.

22 દેશોના લગભગ 60 યોગ પ્રતિનિધિ કેરળના ઈડુક્ર્કી જિલ્લામાં યોગ એમ્બેસેડર ટુરમાં ભાગ લેશે.

યોગી વેમ્મના વિશ્વવિદ્યાલયના ડો. રઘુએ કંધનથીમાં આંધ્રપ્રદેશની સૌથી મોટી પેટ્રોગ્લિફ સાઇટ શોધી.

સુષ્મા સ્વરાજ 4 યુરોપીય દેશો ઈટાલી, ફ્રાન્સ, લક્ઝમબર્ગ, બેલ્જિયમની યાત્રાએ.

સ્વીડનના કેપ્ટન આન્દ્રેસ ગ્રેનકિવસ્ટે વર્લ્ડ કપ 2018નો પ્રથમ ગોલ કર્યો.

મેસેડોનિયા દેશનું નવું નામ ઉત્તર મેસેડોનિયા ગણરાજ્ય થશે. કરાશે જનમત સંગ્રહ.

નીતિ આયોગ દ્વારા જારી પ્રથમ સર્વગ્રાહી વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષ: ગુજરાત પ્રથમ ક્રમે. ઝારખંડ છેલ્લા ક્રમે.

સુરેન્દ્રનગરમાં સૌપ્રથમ મોડલ આયુષ આયુર્વેદિક હૉસ્પિટલ સ્થપાશે.

ગુજરાતના 12 જીલ્લામાં નવી આયુર્વેદ હોસ્પિટલ બનાવાશે. 10 કરોડ રૂ.ના બજેટની ફાળવણી.