Help & Support   |   Register Now   |   Login Now     

માર્કેટિંગ ફર્મ્સના રિવ્યુ માટે સુરેશ માથુર (એકિઝક્યુટિવ ડિરેકટર IRDAI)ની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન.

ભારત-ઈટાલી આતંકવાદ, સાઇબર સુરક્ષા અંગે સહયોગ વધારવા સહમત.

ભાજપે PDP સાથે છેડો ફાડતાં જમ્મુ કશ્મીરનાં CM મહેબુબા મુફ્તીનું રાજીનામું.

ICICI Prudentialના MD તરીકે એન. એસ. કન્નનની નિમણૂક.

સંદીપ બક્ષી ICICIના નવા CEO. ચંદા કોચર રજા પર.

પુડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણ સામીએ પણ પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ કરી.

20 જૂન: વિશ્વ શરણાર્થી દિવસ. 4 ડિસેમ્બર 2000ના UN મહાસભાએ આ દિવસ મનાવવાનો નિર્ણય કર્યો હતો.

ફોર્બ્સની સૂચિ મુજબ એમેઝોનના CEO જેફ બેજોસ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ.

વન ડે રેન્કિંગમાં ઈંગ્લેન્ડ પ્રથમ ક્રમે. ભારત બીજા ક્રમે.

રોજર ફેડરરે મર્સિડીઝ કપ 2018 જીત્યો.