Help & Support   |   Register Now   |   Login Now     

બ્રુક્સ કોએપકાએ યુએસ ઓપન 2018 ખિતાબ જીત્યો.

ઇવાન ડુક કોલંબિયાના નવા રાષ્ટ્રપતિ.

ભારત-નેપાળમાં 4 નવા એર ગેટવેઝ ખોલશે.

ઓસ્ટ્રેલિયન સંસદમાં પ્રથમ વાર યોગ સત્રનું આયોજન કરાયું.

પૂરના પૂર્વ અનુમાન માટે Central Water Commission અને ગુગલ વચ્ચે સમજૂતી.

CIET, નવી દિલ્હીમાં NCERT માં 3 દિવસીય રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડ -2018નું ઉદ્દઘાટન.

15મી વાર્ષિક એશિયા અને ઓશિનિયા ક્ષેત્ર ડોપિંગ વિરોધી અંતર સરકારી બેઠક કોલંબોમાં યોજાઇ.

રાષ્ટ્રપતિ કોવિંદે એથેન્સમાં ‘અજ્ઞાત સૈનિકના સ્મારક’ની વિઝિટ કરી. આને બીજા વિશ્વ યુદ્ધમાં ગ્રીસમાં મૃત્યુ પામેલ 74 ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવા બનાવાયું છે.

7મો OPEC ઈન્ટરનેશન સેમિનાર ઓસ્ટ્રિયાના વિયેનામાં યોજાયો.

NESFB (North East Small Finance Bank)એ પૂવોતર ભારતની પ્રથમ લઘુ બેંકે પોતાની સેવા શરૂ કરી.