Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય મૂળનાં દિવ્યા સૂર્યદેવરા જનરલ મોટર્સનાં પ્રથમ મહિલા CFO નિયુક્ત.

આંધ્રપ્રદેશ ઓટો ડિસેબલ સિરીંજ વાપરનાર પ્રથમ રાજ્ય બન્યું.

દેશના પ્રથમ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ સેન્ટરનો રાયપુરમાં પ્રારંભ.

ગુજરાત 100% પાઈપ્ડ ગેસ નેટવર્ક ધરાવતું પ્રથમ રાજ્ય બનશે.

કન્ઝ્યુમર ફાઇનાન્સિયલ સર્વિસિસ કેટેગરીમાં HDFC વિશ્વની 5મી સૌથી મોટી પબ્લિક કંપની. અમેરિકન એક્સપ્રેસ પ્રથમ ક્રમે.

જોર્જિયાના PM જિયોર્ગી કિની-રિકાશ્વિલીનું રાજીનામું.

અમેરિકા દ્વારા ચીની આયાતી વસ્તુઓ પર 25% ડ્યુટી લગાવાઈ.

યુરોપીયન સંઘ ફિલ્મ મહોત્સવ દિલ્હીમાં યોજાશે.

જથ્થાબંધ ફુગાવો ચૌદ મહિનાના ઉચ્ચતમ સ્તર 4.43% પર.

ફિચ રેટિંગે ભારતના વિકાસ દરના અનુમાનને 7.૩%થી વધારીને 7.4% કર્યું.