Help & Support   |   Register Now   |   Login Now     

ગાવિત મુરલી કુમારે ગૌડેન સ્પાઈડની રેસમાં 10,000 મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

PMAYમાં વ્યાજ સબસિડી માટે કાર્પેટ એરિયામાં 33%નો વધારો.

IMD સમુદ્ર કિનારે અને મોટાં શહેરોમાં 27 ડોપ્લર રડાર લગાવશે. જે છ કલાક પહેલાં ગંભીર હવામાનની જાણકારી આપશે.

રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ (RSP)નો પુનર્નિર્મિત બ્લાસ્ટ ફર્નેસ-1 'પાર્વતી' રાષ્ટ્રને સમર્પિત.

સ્મૃતિ ઈરાનીની જગ્યાએ પ્રકાશ જાવેડકર નીતિ આયોગના નવા વિશેષ આમંત્રિત સભ્ય.

દિલ્લીમાં વાયુ ગુણવતા સીવીયર સ્તરને વટાવી ગઈ.

14 જૂન: વિશ્વ રક્ત દાતા દિવસ. આ વર્ષનું પ્રચાર વાકય - Be There For Someone Else, Give Blood Share Life.

રિટેલ ફુગાવો 4 મહિનાની ઉચ્ચતમ સપાટી 4.87% પર પહોંચ્યો.

પરમાણુ નિશસ્ત્રીકરણ પર ટ્રમ્પ અને કીમે હસ્તાક્ષર કર્યા.

ભારત-નેપાળ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્ય કિરણ 13 પિથોરાગઢમાં પૂર્ણ.