Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય રેલવેએ યાત્રીઓ માટે રેલ મદદ એપ લોન્ચ કરી.

ચીનના હેઇલોંગ જિયાંગ પ્રાંતમાં હેહે શહેરમાં લેસર ખિગાન પર્વતમાં 12000 વર્ષ જૂની રોક પેઈન્ટિંગ મળી.

પ્રથમ બિમ્સ્ટેક વોર ગેમ્સની મેજબાની કરશે ભારત. જે પૂણેમાં યોજશે.

રાષ્ટ્રપતિ ગ્રીસ, સુરીનામ અને ક્યુબાની યાત્રાએ.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY)થી 23.6 લાખ લાભાર્થીઓને લાભ મળ્યો.

દિલ્લી વિધાનસભાએ પૂર્ણ રાજ્યનો દરજ્જો સ્વીકાર્યો.

12 જૂન: 90મો બારડોલી દિવસ. બારડોલી સત્યાગ્રહ વિજય દિન.

IMD (India Meteorological Department) પૂરની આગાહી માટે દેશમાં પ્રથમ વખત ફ્લેશ ફ્લડ ગાઈડન્સ સિસ્ટમનો ઉપયોગ કરશે.

યુરોપીયન સંઘે જૉર્ડનને 20 મિલિયન યુરોની મદદની ઘોષણા કરી.

12 જૂન: બાળ શ્રમ વિરુદ્ધ વિશ્વ દિવસ. 2018નો વિષય - જનરેશન સેફ એન્ડ હેલ્ધી.