Help & Support   |   Register Now   |   Login Now     

કર્ણાટકની અક્ષિતા બાસવાની કામતીએ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં વેઇટ લિફ્ટિંગમાં અંડર-21 આયુ વર્ગમાં 71 કિ.ગ્રા.માં સુવર્ણ મેળવ્યો.

ચેન્નઈ ટ્રાફિક પોલીસે રોડ સેફટી રોબોટ ‘ROADEO’ને સેવામાં સામેલ કર્યો. આ રોબોટ ટ્રાફિક મેનેજમેન્ટમાં પોલીસની રાહદારીઓની મદદ કરશે.

15 જાન્યુઆરી: આર્મી ડે.

નરેન્દ્ર મોદીએ ગુરુ ગોવિંદસિંહની જયંતી ઉજવવા માટે 350 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો.

કેરળમાં ભારતનું સૌથી મોટું સ્ટાર્ટ અપ ‘ઇકોસિસ્ટમ’ શરૂ.

10 વર્ષીય અભિનવ શો પૂણેમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં શૂટિંગમાં સૌથી નાની ઉમરનો સુવર્ણ વિજેતા બન્યો.

બેંગલુરુ રેપ્ટર્સે મુંબઈ રોકેટ્સને હરાવીને પ્રીમિયર બેડમિન્ટન લીગ (PBL) ખિતાબ જીત્યો.

બ્રહ્મ દત્ત યસ બેંકના પાર્ટ ટાઈમ નોન-એક્ઝિક્યુટીવ ચેરમેન નિયુક્ત.

GSTની શરૂઆત પછી ઘટી ગયેલ મહેસુલના અવલોકન માટે સુશીલ કુમાર મોદીની અધ્યક્ષતામાં GoM (ગૃપ ઓફ મિનિસ્ટર્સ)ની રચના.

લેફ્ટનન્ટ જનરલ જે. એસ. નૈન સ્ટ્રેટેજિક રાઈઝિંગ સ્ટાર કોર્પ્સના 14મા કોર્પ્સ કમાન્ડર નિયુક્ત.