Help & Support   |   Register Now   |   Login Now     

અભય કુમાર સિંહ હાઈડ્રો પાવર જાયન્ટ કંપની NHPC લિ.ના CMD નિયુક્ત.

ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન બનાના (ICB)-2020 તિરુચિરાપલ્લી, તમિલનાડુમાં યોજાઈ.

દિલ્હીનું આનંદ વિહાર રેલવે સ્ટેશન ફીટ ઇન્ડિયા સ્ક્વોટ મશીન ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું.

ભારત કોમનવેલ્ધ શૂટિંગ એન્ડ આર્ચરી ચેમ્પિયનશિપ-2022ની મેજબાની કરશે.

Crack GPSC એપ દ્વારા સરળતાથી ઘરે બેઠાં GPSC, SSC, RAILWAY, LIC, RFO, Dy Mam/Dy SO, PI, PSI, ASI, Constable, Clerk, Spipa Entrance જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો.

લદ્દાખમાં પ્રથમ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ શરૂ.

SCO (શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન)ની 9મી EWG (એક્સપર્ટ વર્કિંગ ગૃપ) બેઠક ઇસ્લામાબાદમાં યોજાઈ.

ધર્મપાલ સત્યપાલ લિ.એ BRICS ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (BRICS CCI)ની એન્યુઅલ ડાયરેક્ટ ટેક્સ સમિટ-2020માં વર્ષની ‘બેસ્ટ ઇન-હાઉસ ડાયરેક્ટ ટેક્સ ટીમ’નો એવોર્ડ જીત્યો.

કાઉન્સિલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)ને નેચર રેન્કિંગ ઇન્ડેક્સ-2020માં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ (IISc), બેંગલુરુ બીજા ક્રમે.

કાશ્મીરના જર્નાલિસ્ટ અહમર ખાન AFP (Agence France-Presse) કેટ વેબ પ્રાઈઝ-2019થી સન્માનિત.