Help & Support   |   Register Now   |   Login Now     

Crack GPSC એપ દ્વારા સરળતાથી ઘરે બેઠાં GPSC, SSC, RAILWAY, LIC, RFO, Dy Mam/Dy SO, PI, PSI, ASI, Constable, Clerk, Spipa Entrance જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો.

TRA રિસર્ચના રિપોર્ટ અનુસાર ભારતમાં એપ્પલ આઈફોન બાદ સેમસંગ મોબાઈલ સૌથી વધુ પસંદ કરાતી બ્રાન્ડ.

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ એસ. મુરલીધર પંજાબ-હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ નિયુક્ત.

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2020માં 1.1 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ઓયો હોટલ્સના ફાઉન્ડર રીતેશ અગ્રવાલ દુનિયાના બીજા સૌથી યુવા અબજપતિ.

એક રિપોર્ટ અનુસાર ભારત દુનિયાનો પાંચમો સૌથી પ્રદૂષિત દેશ. ગાઝિયાબાદ દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર.

RBIએ બંધન બેંકને નવી શાખાઓ ખોલવા માટે અનુમતિ આપી.

જાનેઝ જન્સા સ્લોવેનિયાના વડાપ્રધાન નિયુક્ત.

મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર ઇન્ટરનેશનલ એજ્યુકેશન બોર્ડ બંધ કર્યું.

જાવેદ અશરફ ફ્રાન્સમાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત.

નાસા દ્વારા ચંદ્રની ભમણકક્ષામાં ‘ગેટવે’ નામની એક ઓબ્ઝરવેટરી ફરતી મુકવામાં આવશે: નાસા પ્રમુખ બ્રાઇડનસ્ટી.