Help & Support   |   Register Now   |   Login Now     

મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ વિન મ્યિંટ ભારતની મુલાકાતે.

Crack GPSC એપ દ્વારા સરળતાથી ઘરે બેઠાં GPSC, SSC, RAILWAY, LIC, RFO, Dy Mam/Dy SO, PI, PSI, ASI, Constable, Clerk, Spipa Entrance જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો.

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2020 મુજબ ભારતમાં 67 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી પ્રથમ ક્રમે.

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2020 મુજબ ભારતમાં એક અબજ ડોલર કે તેથી વધુ સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યા વધીને 138 થઇ. ચીન અને અમેરિકા બાદ ભારત ત્રીજા ક્રમે.

વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ ચિતેત્સૂ વાતાનાબેનું જાપાનમાં 112 વર્ષની વયે નિધન.

રાજેશ કુમાર TransUnion CIBILના MD અને CEO નિયુક્ત.

કેન્દ્રના રાષ્ટ્રીય સ્માર્ટ મીટર કાર્યક્રમ અંતર્ગત દેશમાં 10 લાખ સ્માર્ટ મીટર સ્થાપવામાં આવ્યાં.

મધ્યપ્રદેશ યુનિફાઈડ વ્હિકલ રજિસ્ટ્રેશન કાર્ડ (એકીકૃત વાહન નોંધણી કાર્ડ) લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય બન્યું.

સાઉથ આફ્રિકાની રેસ્ટોરન્ટ ગિબ્સન્સ ગુરમેટ બર્ગર્સ એન્ડ રીબ્સે મિલ્કશેકની 207 વેરાઈટીઝ સાથે ગિનીઝ બુકમાં ‘મોસ્ટ વેરાઈટીઝ ઓફ મિલ્કશેક્સ કોમર્શિયલી અવેઈલેબલ’નું ટાઈટલ મેળવ્યું.

ફોરે નાસસિંગબે ચોથી વખત ટોંગોના રાષ્ટ્રપતિ નિયુક્ત.