Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય રેલવેએ પોતાના ઈ-પોર્ટલ ‘RailMadad’ માટે ‘નાગરિક કેન્દ્રિત ડિલીવરી આપવામાં ઉત્કૃષ્ઠતા’ શ્રેણીમાં નેશનલ ઈ-ગવર્નન્સ પુરસ્કાર જીત્યો.

ઓરિસ્સામાં રમાઇ રહેલી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવમાં સ્ત્રી-પુરૂષ સંયુક્ત નિશાનેબાજીમાં પટિયાલાની પંજાબ યુનિવર્સીટીએ બે સુવર્ણચંદ્રક જીત્યા.

વેટેરિયન એક્ટર મનોજ કુમારને WBR (વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ) ગોલ્ડન એરા ઓફ બોલીવુડ એવોર્ડ-2020થી નવાજવામાં આવ્યા.

FC ગોવા AFC ચેમ્પિયન્સ લીગ (એશિયન ફૂટબોલ કન્ફેડરેશન) માટે ક્વોલિફાઈ થનાર પ્રથમ ભારતીય ક્લબ બની.

ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર ભારતના પ્રવાસે આવનારા તથા સાબરમતી આશ્રમની મુલાકાત લેનાર પ્રથમ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બન્યા.

કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ એપનું ડેઈલી, મંથલી કરન્ટ અફેર્સ, કરન્ટ શતક વાંચવાનું ન ચૂકશો. કારણ કે, તે ફ્રી આપવામાં આવી રહ્યું છે GPSC રેન્કર એમ. કે. પ્રજાપતિ (ડેપ્યુટી કલેકટર) દ્વારા.

ડૉ. નીતિ કુમારે SERB વિમેન એકસેલન્સ એવોર્ડ-2020 જીત્યો.

AIBA બોક્સિંગ વર્લ્ડ કપ-2020 રશિયામાં યોજાશે. AIBAના નવા ફોરમેટની યજમાની કરનાર રશિયા પ્રથમ દેશ બનશે.

રાજલક્ષ્મી સિંઘ દેઓ ફરીથી રોઈંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (RFI)ના ચેરમેન ચૂંટાયા.

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવનાર છટ્ઠા અને અમદાવાદમાં ઉતરનાર પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા.