Help & Support   |   Register Now   |   Login Now     

ગોવામાં મંડોવી નદી પર ભારતની પ્રથમ ફ્લોટિંગ જેટ્ટી શરૂ.

ગ્રીસના સ્ટેફાનોસ સિત્સીપાસે મર્સે ટેનિસ ટૂર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સનું ટાઈટલ જીત્યું.

બ્રિટનના ટાઈસન ફ્યૂરીએ વર્લ્ડ બોક્સિંગ કાઉન્સિલ (WBC) હેવીવેઇટનો ખિતાબ જીત્યો.

ભારતના 13 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે ફ્રાન્સમાં આયોજિત કેન્સ ઓપન ચેસ ટૂર્નામેન્ટ જીતી.

ચીનને પછાડીને અમેરિકા ભારતનો સૌથી મોટો વાણિજ્યિક ભાગીદાર દેશ બન્યો.

મેંગલુરુની એડ્લીન કેસ્ટેલિનોએ મિસ દિવા યુનિવર્સ-2020નો ખિતાબ જીત્યો.

બિરલા એસ્ટેટ્સે પોતાના ગ્રાહકો માટે વ્હોટ્સએપ પર LIDEA નામની AI ચેટબોટ શરૂ કરી.

બુડાપેસ્ટમાં આયોજિત ITTF વર્લ્ડ ટૂર હંગેરિયન ઓપન ટેબલ ટેનિસમાં ભારતના અચંત શરત કમલ અને જ્ઞાનશેખરન સાથિયને મેન્સ ડબલ્સ કેટેગરીમાં સિલ્વર જીત્યો.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં ત્રીજો ચિત્રાભારતી ફિલ્મ ફેસ્ટીવલ (CBFF) યોજાયો.

આયર્લેન્ડના પ્રથમ સમલૈંગિક નેતા લિયો વરાદકરે દેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું.