Help & Support   |   Register Now   |   Login Now     

જય પારેખે રાજીનામું આપતાં હવે ડેવિડ મોર્ટેસન ફેસબુકના વાઈસ પ્રેસિડેન્ટ ઓફ એન્જિનિયરિંગ બનશે.

કેવિનકેર પ્રા. લિ.એ પોતાની હેર કલર બ્રાન્ડ ઇન્ડિકા માટે અભિનેતા અક્ષય કુમાર અને ઈલીયાના ડીક્રૂઝને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા.

કેવિનકેર પ્રા. લિ.એ પોતાની હેર કલર બ્રાન્ડ ઇન્ડિકા માટે અભિનેતા અક્ષય કુમાર અને ઈલીયાના ડીક્રૂઝને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા.

ઇન્ડિયાગ્રિડે 1,02૦ કરોડ રૂપિયામાં પાવર ટ્રાન્સમિશન ફર્મ ઇસ્ટ નોર્થ ઇન્ટરકનેક્શન કંપની લિ. (ENICL)ના અધિગ્રહણની ઘોષણા કરી.

તેલંગાણાના કાન્હા શાંતિ વનમમાં દુનિયાનું સૌથી મોટું મેડિટેશન સેન્ટર શરૂ.

ટ્રાન્સપરંસી ઇન્ટરનેશનલના રિપોર્ટ મુજબ બજેટ ફોર્મ્યુલેશનમાં આસામ પ્રથમ સ્થાને.

બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ.

જનક રાજ RBIની મોનેટરી પોલિસી કમિટીના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર નિયુક્ત.

નીતિ આયોગના એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ્સના લિસ્ટમાં ઉત્તરપ્રદેશનો ચંદોલી જિલ્લો પ્રથમ સ્થાને.