Help & Support   |   Register Now   |   Login Now     

ભારત હવે ચીન બાદ ક્રૂડ સ્ટીલનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો. જાપાન ત્રીજા ક્રમે.

અમરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પર લાગેલ મહાભિયોગમાંથી મુક્ત.

RBIએ 2020-21 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ દર 5%થી વધારીને 6% કર્યો.

ફિચ રેટિંગ્સે 2021 માટે ભારતનો GDP વિકાસ દર 5.6% રહેવાનું અનુમાન કર્યું.

રાષ્ટ્રપતિએ ડૉ. એન. એસ. ધર્માસક્તુને ઇન્ડિયન ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં ઇન્ટરનેશનલ ગાંધી એવોર્ડ ફોર લેપ્રોસી-2019થી સન્માનિત કર્યા.

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે Children’s Investment Fund Foundation (CIFF) શરૂ કર્યું.

ઇન્ટરનેશનલ IP (બૌદ્ધિક સંપદા) ઇન્ડેક્સ-2020માં ભારત 40મા ક્રમે, અમેરિકા પ્રથમ ક્રમે.

કેબિનેટે કો-ઓપરેટીવ બેંકોને RBIના રેગ્યુલેશનમાં લાવવાની મંજુરી આપી.

UNESCOએ રાજસ્થાન સરકારને જયપુર શહેર માટે વિશ્વ વિરાસત પ્રમાણપત્ર આપ્યું.

રાખી હલધરે નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 64 કિ.ગ્રા. કેટેગરીમાં ગોલ્ડ જીત્યો.