Help & Support   |   Register Now   |   Login Now     

મિઝોરમની ટીમે શિલોંગમાં ડૉ. બી. સી. રોય ટ્રોફી માટે જુનિયર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી.

ગુજરાતના ગીર સોમનાથ તટ પર આયોજિત 31મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધામાં સુરતના મોનિકા નાગપૂરે અને ઋત્વિક ભજીવાલાએ વિજય મેળવ્યો.

અમેરિકાની સેનાએ અલ-કાયદાના સંસ્થાપક અને નેતા કાસીમ અલ-રીમીને ઠાર માર્યો.

22મો ઇન્ટરનેશનલ સીફૂડ શો કોચિમાં યોજાયો.

ભારતીય ક્રિકેટર ઋષભ પંત JSW સ્ટીલ્સના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

ઈમામીએ પોતાનો સિમેન્ટ વેપાર નિરમા ગૃપને 5,500 કરોડ રૂપિયામાં વેચ્યો.

ઓડિયા તથા અંગ્રેજી લેખક મનોજ દાસે મિસ્ટિક કલિંગા લિટરરી એવોર્ડ જીત્યો.

ફિલિપ બાર્ટન ભારતમાં બ્રિટનના હાઈ કમિશનર નિયુક્ત.

રિઝર્વ બેંકે સતત ત્રીજી વખત રેપોરેટ 5.15% પર સ્થિર રાખ્યો.

રેયાન રોસલેન્સ્કી જેફ વેનરના રાજાનામા બાદ લિન્ક્ડઇન કોર્પ.ના CEO બનશે.