Help & Support   |   Register Now   |   Login Now     

સેમ્પો લાપુંગે કોલકાતામાં આયોજિત નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મેન્સ 89 કિ.ગ્રા. કેટેગરીમાં ક્લીન એન્ડ જર્કમાં 188 કિ.ગ્રા. વજન ઊંચકીને ગોલ્ડ જીત્યો.

ડો. સાઈમા યુનુસ ખાન ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર ડેન્ટલ રિસર્ચ (IADR) ફેલોશિપ મેળવનાર પ્રથમ ભારતીય બન્યાં.

નેશનલ એન્ટી-ડોપિંગ એજન્સી (NADA)એ વેઇટલિફ્ટર રામશદ એ. આર. પર બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો.

ઈતિહાસમાં પ્રથમ વખત વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિકામાં ડૂમસડે ગ્લેશિયર નીચે ગરમ પાણીની શોધ કરી, જે એન્ટાર્કટિકામાં ગ્લેશિયર્સ સૌથી ઝડપી ઓગળવાના કારણોમાંથી એક છે.

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને BCCI ચેરમેન સૌરવ ગાંગુલીને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમના સદભાવના રાજદૂત બનવા માટે આમંત્રણ આપ્યું.

ગોપાલ બાગલે શ્રીલંકામાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત.

દીપા મલિક પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાનાં ચેરમેન ચૂંટાયાં.

ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટીટયુટે ક્લાસિકલ સ્વાઈન ફીવરને નિયંત્રિત કરવા માટે Lapinised CSF વેક્સીન શોધી.

અભ્યાસ/જોબ/અપડાઉન સાથે સરળતાથી, ઘરે બેઠાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો. ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઝ દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.

ATP રેન્કિંગમાં નોવાક જોકોવિચ ફરીથી નંબર વન.