Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય બેડમિન્ટન ટીમના ચીફ નેશનલ કોચ પુલેલા ગોપીચંદ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના કોચિસ લાઈફટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોચ બન્યા.

આદિત્ય મહેતાએ પંકજ અડવાણીને હરાવીને નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો, જ્યારે કર્ણાટકની વિદ્યા પિલ્લાઇએ સિનિયર લેડિઝ સ્નૂકર ટાઈટલ જીત્યું.

ESPNcricinfo એવોર્ડ્સમાં ઇંગ્લેન્ડના ઓઇન મોર્ગને કેપ્ટન ઓફ ધ યરનું ટાઈટલ જીત્યું.

ઓસ્ટ્રેલિયાએ ICC વિમેન્સ ચેમ્પિયનશિપ જીતી.

પાકિસ્તાનનો 16 વર્ષીય નસીમ શાહ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર સૌથી યુવા બોલર બન્યો.

Crack GPSC એપ દ્વારા સરળતાથી અને ઘરે બેઠાં GPSC, SSC, RAILWAY, LIC, RFO, Dy. Mam/Dy. SO, PI, PSI, ASI, Constable, Clerk, Spipa Entrance જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો.

ઓનલાઈન ટેસ્ટમાં આ વિષયની ટેસ્ટ થશે ઉપલબ્ધ ટૂંક સમયમાં - કાયદો. જોડાયેલા રહો અમારી સાથે.

ઇન્ડિયન એરફોર્સના ચાર પાયલટ્સની રશિયાના ‘ગાગરીન કોસ્મોનેટ ટ્રેનિંગ સેન્ટર’માં દેશના પ્રથમ સમાનવ મિશન ગગનયાન માટે તાલીમ શરૂ.

બ્રિટન અને આયર્લેન્ડમાં ‘સિયારા’ વાવાઝોડાનું તોફાન.

સૂર્યના અભ્યાસ માટે NASA અને યુરોપિયન સ્પેસ એજન્સી (નાસા-ઈસા)નું સંયુક્ત ઓર્બિટર સ્પેસમાં રવાના, જે પ્રથમ વખત સૂર્યના ધ્રુવ પ્રદેશની તસ્વીર પૃથ્વી પર મોકલશે.