Help & Support   |   Register Now   |   Login Now     

COP13 UN શિખર સંમેલનની મેજબાની ભારત કરશે.

એશિયાઈ હાથી અને ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ભારતના ગ્લોબલ કન્ઝર્વેશન લિસ્ટમાં સામેલ.

ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને ભારતના વિવેક સાગર પ્રસાદને ‘મેન્સ રાઈઝિંગ સ્ટાર ઓફ ધ યર-2019’ અને લાલરેમસિયામી (મિઝોરમ)ને ‘વિમેન્સ રાઈઝિંગ સ્ટાર ઓફ ધ યર-2019’ જાહેર કર્યા.

અમેરિકા ભારતને ઇન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) વેચશે.

WHOએ કોરોના વાયરસનું નામ ‘Covid 19’ રાખ્યું.

નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફાયનાન્સ મેનેજમેન્ટ (NIFM-ફરીદાબાદ)નું નામ બદલીને અરૂણ જેટલી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફાયનાન્સ મેનેજમેન્ટ (AJNIFM) રાખવામાં આવશે.

AAP સતત ત્રીજી વખત દિલ્હીમાં સત્તા પર.

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ પોતાની પાર્ટી વિકાસ મોર્ચા (પ્રજાતાંત્રિક)નો ભાજપામાં વિલય કર્યો.

સ્વિડનના આર્મંડ ડુપ્લાંટિસે 20 ફીટ 2.9 ઇંચનો જમ્પ મારીને રિનોડ લવીલેનીનો બનાવેલ પોલ વોલ્ટ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.

વડોદરામાં મેગા ઇન્ડસ્ટ્રીઅલ એક્ઝીબિશન ‘એન્જીએક્સ્પો-2020’ શરૂ.