Help & Support   |   Register Now   |   Login Now     

ઓસ્કાર વિજેતા બેસ્ટ ફિલ્મ ગ્રીનબુક વલસાડમાં મૂળ ધરાવતા બ્રિટિશ ગાયક ફ્રેડીની બાયોગ્રાફી છે.

ઓસ્કાર-2019 બેસ્ટ - ફિલ્મ: ગ્રીન બુક, એક્ટર: રામી માલેક (બોહેમિયન રેપસોડી), એક્ટ્રેસ: ઓલિવિયા કોલમેન (ધ ફેવરીટ), ડિરેક્ટર: અલ્ફોન્સો ક્વારોન (રોમા), ફોરેન લેંગ્વેજ ફિલ્મ: રોમા.

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત પ્રથમ ક્રમે, ન્યુઝીલેન્ડ બીજા તથા દક્ષિણ આફ્રિકા ત્રીજા ક્રમે.

શ્રીલંકા સાઉથ આફ્રિકાની ભૂમિ પર ટેસ્ટ શ્રેણી જીતનાર પ્રથમ એશિયન દેશ બન્યો.

રાજકુમારી રિમા બિંત બંદાર બિન સુલતાન USAમાં સાઉદી આરબનાં નવાં રાજદૂત નિયુક્ત. આ પ્રકારનું પદ મેળવનાર સાઉદી આરબનાં પ્રથમ મહિલા.

ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રિત સિંહ એશિયન હોકી ફેડરેશન (AHF) દ્વારા 'પ્લેયર ઓફ ધ યર-2018 એવોર્ડથી સન્માનિત.

મોદીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાની શરૂઆત કરી. ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ ત્રણ સમાન હપ્તામાં રૂ. 6000 સહાય ડી.બી.ટી. દ્વારા મળશે.

કેરળ પોલીસ ડિપાર્ટમેન્ટ પોલીસ કામ માટે હ્યુમનોઈડ ‘રોબોકોપ’નો ઉપયોગ કરનાર દેશનો પ્રથમ પોલીસ ડિપાર્ટમેન્ટ બન્યો. આ રોબોટનું નામ KP-BOT છે.

ભારતના બોક્સિંગ ચીફ અજય સિંહ AIBAની ગવર્નિંગ બોડી 'ફાઉન્ડેશન બોર્ડ ફોર બેટર બોક્સિંગ'ના અધ્યક્ષ નિયુક્ત.

વિજયા બેંક અને દેના બેંકનો બેંક ઓફ બરોડામાં પ્રસ્તાવિત વિલય એપ્રિલ, 2019થી અમલી બનશે.