Help & Support   |   Register Now   |   Login Now     

વાઈસ એડમિરલ એમ. એસ. પવાર ડેપ્યુટી ચીફ ઓફ નેવલ સ્ટાફ (DCNS) નિયુક્ત.

લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચોપડા NCCના ડિરેક્ટર જનરલ (DGNCC) નિયુક્ત.

મધ્ય પહંગ રાજ્યના સુલતાન અબ્દુલ્લા સુલતાન અહમદ શાહની મલેશિયાના 16મા રાજા તરીકે તાજપોશી.

કેન્દ્રએ હજ યાત્રા પરનો GST 18%થી ઘટાડીને 5% કરી દીધો.

UAE અને સાઉદી અરબની કેન્દ્રીય બેંકોએ ‘અબર’ નામનું ડિજિટલ ચલણ શરૂ કર્યું. આ ચલણ ફોરેન ટ્રાન્ઝેક્શન્સને વધુ સુરક્ષિત અને આર્થિક રીતે સક્ષમ બનાવશે.

કેન્દ્રીય રેલ મંત્રી પીયુષ ગોયલ ચોથા વાર્ષિક કાર્નોટ પુરસ્કારથી સન્માનિત.