Help & Support   |   Register Now   |   Login Now     

ગોલ્ફર વાણી કપૂર ઓસ્ટ્રેલિયન વિમેન્સ PGA ટૂરનું કાર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બની.

સંયુક્ત રાષ્ટ્રોએ વર્ષ 2019ને ઇન્ટરનેશનલ યર ઓફ પીરીયોડીક ટેબલ (IYPT) તરીકે ઘોષિત કર્યુ.

સુંજય સુધીર માલદીવમાં ભારતના રાજદૂત નિયુક્ત.

બજેટ 2019: હરિયાણામાં 22મી એઈમ્સ સ્થાપવામાં આવશે.

બજેટ 2019: પોતાના કબજાવાળા બીજા મકાન પર અંદાજીત ભાડા પર લેવાતા વેરામાંથી મુક્તિ.

બજેટ 2019: મનરેગા માટે 60,000 કરોડ, રેલવે માટે 64,587 કરોડ, મહિલા સુરક્ષા અને સશક્તિકરણ માટે 1,330 કરોડ. પ્રથમ વાર રક્ષા બજેટ 3 લાખ કરોડથી વધારે.

બજેટ 2019: 2022 સુધી અવકાશમાં પૂર્ણ સ્વદેશી ઉપગ્રહ મોકલવાનું લક્ષ્ય.

બજેટ 2019: 2030 સુધી દેશની તમામ નદીઓ સાફ કરવાનું લક્ષ્ય.

બજેટ 2019: 'રાષ્ટ્રીય ગોકુલ મિશન' માટે રૂ. 1750 કરોડની જોગવાઈ.

બજેટ 2019: કુદરતી આફતો વખતે પાકનું વળતર મેળવવા દરેક ખેડૂતોને 'નેચરલ ડિઝાસ્ટર રિલીફ ફંડ'માંથી 2 ટકા સબસિડી.