Help & Support   |   Register Now   |   Login Now     

રામકુમાર રામનાથન એટીપી રેન્કિંગમાં ભારતના નંબર વન એકલ ખેલાડી બન્યા.

સુભાષચંદ્ર બોઝના સહયોગી અને આઝાદ હિંદ ફોઝમાં કર્નલ રહી ચૂકેલ સ્વતંત્રતા સેનાની અમર બહાદુર સિંહનું નિધન.

મુસ્લિમોમાં એક વખતમાં ત્રણ વખત તલાક બોલીને આપવામાં આવનાર તલાકની પ્રથા ‘અમાન્ય’, ‘અવૈદ્ય’ અને ‘ગેરબંધારણીય’ : સુપ્રીમ કોર્ટ.

હોલીવુડના મશહુર હાસ્ય કલાકાર જેરી લુઇસનું નિધન.

SFI (Swimming Federation of India)ના CEO વીરેન્દ્ર નાણાવટી ફિનાની તરણ સમિતિના ઉપાધ્યક્ષ નિયુક્ત.

૨૪ ઓગસ્ટ : વિશ્વ ગુજરાતી ભાષા દિવસ. સુરતના કવિ નર્મદનો જન્મ દિવસ.

સ્પેનની ગર્બાઈન મુગુરૂજાએ સિનસિનાટી ઓપનમાં મહિલા એકલ વર્ગનો ખિતાબ જીત્યો.

દક્ષિણ કોરિયા અને અમેરિકાએ પોતાનો વાર્ષિક સૈન્ય અભ્યાસ ‘ઉલ્કી ફ્રીડમ ગાર્ડિયન’ શરુ કર્યો.

ઓસ્ટ્રેલિયાએ ઈરાનને હરાવીને ફીબા એશિયન બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ 2017નો ખિતાબ જીત્યો.

ભારતીય મૂળના 12 વર્ષીય રાહુલ દોષીને બ્રિટનમાં ટેલીવિઝન ક્વિઝ સ્પર્ધામાં ‘ચાઈલ્ડ જીનિયસ’ના ખિતાબથી નવાજવામાં આવ્યો.