Help & Support   |   Register Now   |   Login Now     

સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ અખિલ ભારતીય ટેનીસ સંઘને રાષ્ટ્રીય ખેલ મહાસંઘ તરીકે માન્યતા આપી.

લંડન 2018 ટેબલ ટેનિસ ટીમ વિશ્વ કપની મેજબાની કરશે.

29 ઓગસ્ટ : રાષ્ટ્રીય ખેલ દિવસ. હોકીના જાદુગર તરીકે જાણીતા હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જયંતિ રૂપે ઉજવાય છે.

પ્રસિદ્ધ કોંકણી સાહિત્યકાર મહાબળેશ્વર સૈલની ‘હોથન’ નવલકથા માટે 2016ના ‘સરસ્વતી સન્માન’ માટે પસંદગી.

ટાટા સન્સે રૂપા પુરુષોત્તમને પોતાના મુખ્ય અર્થશાસ્ત્રી અને નીતિગત સલાહ આપનાર એકમના પ્રમુખ નિયુક્ત કર્યા.

વિશાલ વાંચૂ જીઈ (જનરલ ઇલેક્ટ્રિક) સાઉથ એશિયાના અધ્યક્ષ તથા CEO નિયુક્ત.

રાજીવ બંસલ એર ઇન્ડિયાના CMD બન્યા.

નંદન નીલેકણી ઇન્ફોસિસના ચેરમેન નિયુક્ત.

સાધ્વી યૌન શોષણ કેસમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને પંચકુલાની સીબીઆઈ કોર્ટે દોષી ઠેરવ્યા.

ભારતના પીઢ છાયાકાર રામાનંદ સેનગુપ્તાનું નિધન.