Help & Support   |   Register Now   |   Login Now     

ઓલાએ આઉટસ્ટેશન કેબ માટે ગૂગલ સાથે કરાર કર્યો.

ગ્લોબલ વોર્મિંગ પર 2015 પેરિસ સમજુતી નક્કી કરવામાં સહાયકની ભૂમિકા આપનાર ટોની ડે બ્રૂમનું નિધન.

રાઈટ ટુ પ્રાઈવસી એટલે કે અંગતતાનો અધિકાર બંધારણ અંતર્ગત એક મૂળભૂત અધિકાર : સુપ્રીમ કોર્ટ.

ફોર્બ્સની 2017ની સૂચિમાં 243.7 કરોડ રૂપિયાની કમાણી સાથે શાહરૂખ ખાન ભારતનો સર્વાધિક કમાણી કરનાર અભિનેતા.

ન્યુઝીલેન્ડના સૌથી વયસ્ક ક્રિકેટર ટોમ પ્રિચર્ડનું નિધન.

ભારતીય અમેરિકન નવલકથાકાર અને નાટ્યકાર પદ્મા વિશ્વનાથને 2017 પોર્ટર ફંડ સાહિત્ય પુરસ્કાર જીત્યો.

અનાતોલી એન્ટોનોવ સંયુક્ત રાજ્ય અમેરિકામાં નવા રશિયન રાજદૂત તરીકે નિયુક્ત.

સીઆઈએસએફના એડીજી ધર્મેન્દ્ર કુમાર રેલવે સુરક્ષા બળના DG નિયુક્ત.

ઓએનજીસી નિદેશક મંડળે HPCLમાં 51.11% ભાગીદારી અધિગ્રહણની સૈદ્ધાંતિક મંજુરી આપી.

અજય વિપિન નાણાવટી સિન્ડીકેટ બેંકના ચેરમેન નિયુક્ત.