Help & Support   |   Register Now   |   Login Now     

Crack GPSC એપ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ઘરે બેઠાં કરો, મોબાઈલ કે ટેબ્લેટ પરથી. ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ. ક્વોલિટી એટલે Crack GPSC.

ઇઝરાયેલના PM બેંજામિન નેતન્યાહૂએ પાંચમો કાર્યકાળ જીત્યો. ઇઝરાયેલના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી રહેનાર વડાપ્રધાન બન્યા.

ગુગલે એક નવું કલાઉડ પ્લેટફોર્મ ‘એન્થોસ’ લોન્ચ કર્યુ.

ગાર્ગી કૌલ ડિફેન્સ ફાયનાન્સના સેક્રેટરી નિયુક્ત.

જસ્ટિસ વિક્રમનાથ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત.

કોહલી સતત ત્રીજી વખત વિઝડન અલમેનેક્સ ‘લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર’થી સન્માનિત. સ્મૃતિ મંધાનાને ‘વિમેન્સ લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર-2018’નો ખિતાબ.

સ્પેનની ગાર્બિને મુગુરૂજાએ સતત બીજી વખત મોન્ટેરી ઓપન ખિતાબ (2019) જીત્યો.

મનીષ મેહન જર્મન સ્ટીલ કંપની થાઈસેનક્રુપ એલિવેટર (ભારત)ના CEO નિયુક્ત.

ભારત દર મહિને વિડીયો-શેરિંગ વેબસાઈટનો ઉપયોગ કરનાર 265 મિલિયન ભારતીયો સાથે યૂટ્યૂબનું સૌથી મોટું અને ઝડપી વિકસતું બજાર.

ઝાંસીની બબીના છાવણીમાં ભારત અને સિંગાપુરની સશસ્ત્ર સેનાઓ વચ્ચે સંયુક્ત અભ્યાસ ‘બોલ્ડ કુરુક્ષેત્ર-2019’ યોજાયો.