Help & Support   |   Register Now   |   Login Now     

વિશ્વની ત્રીજા નંબરની ટેનીસ ખેલાડી પેટ્રા ક્વિતોવાએ સ્ટુગાર્ટ્સ પોર્શ ગ્રાન્ડ પ્રિક્સ-2019 જીત્યો.

ડોરૂ ઇસાક ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના ટેકનિકલ ડિરેક્ટર નિયુક્ત.

બીજી બેલ્ટ એન્ડ રોડ ફોરમ (BRF) બેઈજિંગ (ચીન)માં યોજાઈ.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (ICMR)એ મેલેરિયા એલિમીનેશન રિસર્ચ એલાયન્સ (MERA) ઇન્ડિયાની શરૂઆત કરી.

ઓસ્ટ્રેલિયાનાં ક્લેયર પોલોસેકે મેન્સ ODIમાં પ્રથમ મહિલા અમ્પાયર બનીને ઈતિહાસ રચ્યો.

હિમા દાસ જાપાનના યોકોહામામાં વિશ્વ રિલેમાં ભારતની મહિલા 4X400 મીટર રિલે ટીમમાં સામેલ.

ISSF વર્લ્ડ કપમાં ભારતે ૩ સુવર્ણ અને 1 સિલ્વર મેડલ જીત્યા.

ISSF વર્લ્ડ કપમાં અભિષેક વર્માએ મેન્સ 10 મીટર એર પિસ્ટલમાં સુવર્ણ જીત્યો.

ISSF વર્લ્ડ કપમાં અંજુમ મુદગિલ અને યુવા દિવ્યાંશ સિંહ પંવારે 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમમાં સુવર્ણ જીત્યો.

વિશ્વના નંબર વન બેડમિન્ટન પ્લેયર કેંટો મોમોટાએ શાંઘાઈમાં એશિયા ચેમ્પિયનશિપ ટાઈટલ જીત્યું.