Help & Support   |   Register Now   |   Login Now     

અબુ ધાબીમાં યોજાનાર અબુ ધાબી ઇન્ટરનેશનલ બુક ફેર (ADIBF)-2019માં ભારત ગેસ્ટ ઓફ ઓનર દેશ બનશે.

તેલુગુ કવિ શિવા રેડ્ડી તેમના ‘પક્કીકી ઓટગિલીટાઈટ’ કવિતા સંગ્રહ માટે સરસ્વતી સન્માન-2018થી સન્માનિત.

દીપા મલિકે ન્યુઝીલેન્ડની સર એડમંડ હિલેરી ફેલોશીપ જીતી.

પ્રોફેસર નઝમા અખ્તર જામિયા મિલિયા ઇસ્લામિયાનાં પ્રથમ મહિલા વાઈસ-ચાન્સેલર નિયુક્ત.

યુકે-ભારત વચ્ચે સીમા સંબંધોને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને લીધે ભારતના જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (GIC)ના CMD એલિસ જી. વૈદ્યન ફ્રીડમ ઓફ ધ સીટી ઓફ લંડનથી સન્માનિત.

જોન મૂરે દ્વારા લેવાયેલ એક રડતી અસહાય બાળકીના ફોટોએ વર્લ્ડ પ્રેસ ફોટો એવોર્ડ જીત્યો.

13 એપ્રિલ: જલિયાવાલા બાગ હત્યાકાંડની 100મી વરસી.

ટાટા ટેલી સર્વિસિઝ લિ.(TTSL) અને ભારતી એરટેલના વિલયને મંજૂરી અપાઈ.

નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)ને ‘પબ્લિક વોટર એજન્સી ઓફ ધ યર’નું સન્માન મળ્યું.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ ઇન્ડસ્ટ્રી-સ્પેસીફીક કલાઉડ સોલ્યુશન્સ વિકસાવવા માટે ગુગલ કલાઉડ સાથે ભાગીદારી કરી.