Help & Support   |   Register Now   |   Login Now     

દૂરદર્શનની ધારાવાહિક ફૌજીમાં શાહરૂખખાનને લોન્ચ કરનાર કર્નલ રાજ કુમાર કપૂરનું નિધન.

ઓનલાઈન પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર પેયુએ ડિજિટલ પેમેન્ટ કંપની વિમ્બોનું અધિગ્રહણ કર્યું.

પ્રખ્યાત હિંદી કવિ પ્રદીપ ચૌબેનું નિધન.

ફોર્બ્સની કસ્ટમર સર્વિસ અને ટેકનોલોજિકલ પ્રોગ્રેસના સંદર્ભમાં વર્લ્ડ્સ બેસ્ટ બેંક-2019 સૂચિમાં HDFC બેંક પ્રથમ સ્થાને.

જિન મિશેલ લાપિન હૈતીના નવા વડાપ્રધાન નિયુક્ત.

સ્પેસએક્સે ફાલ્કન હેવી રોકેટ દ્વારા પોતાનો પ્રથમ કોમર્શિયલ સેટેલાઈટ લોન્ચ કર્યો.

હોંગકોંગ જાપાનને પાછળ પાડીને દુનિયાનું ત્રીજું સૌથી મોટું શેર બજાર બન્યું.

રશિયા દ્વારા નરેન્દ્ર મોદીને ઓર્ડર ઓફ સેંટ એન્ડ્રયુ એવોર્ડ આપવામાં આવશે. આ રશિયાનું સર્વોચ્ચ રાષ્ટ્ર સન્માન છે.

હાવર્ડ એન્ડ સ્મિથસોનિયનના સેન્ટર ફોર એસ્ટ્રોફિઝીક્સના વૈજ્ઞાનિકોએ સુદૂર આકાશગંગામાં સ્થિત બ્લેકહોલની પ્રથમ તસ્વીર લીધી.

ઇન્ડોનેશિયાના એની નુરેની એશિયન એથ્લેટીક એસોસિએશન (AAA) દ્વારા શોર્ટ-હોલ રન કેટેગરી માટે ‘એશિયાના સર્વશ્રેષ્ઠ એથ્લેટીક કોચ-2019’થી સન્માનિત.