Help & Support   |   Register Now   |   Login Now     

લેટેસ્ટ ATP રેન્કિંગમાં ભારતના પ્રજનેશ ગુન્નેશ્વરને 80મો રેન્ક મેળવ્યો.

ભારતે પોતાની પ્રથમ સબ-સોનિક ક્રૂઝ મિસાઈલ ‘નિર્ભય’નું સફળ પરીક્ષણ કર્યુ.

મોહમ્મદ ઈશ્તિયાહ ફિલિસ્તીનના નવા વડાપ્રધાન.

AI શિખર સંમેલન ‘AI એવરીથિંગ’ દુબઈમાં યોજાશે.

78 વર્ષીય મારિયો રેબેલાટો દુનિયાની બહુ અઘરી સહારા મેરેથોનમાં ભાગ લેનાર સૌથી મોટી વયના રનર બન્યા.

વૈજ્ઞાનિકોએ મહાસાગરોના સૌથી ઊંડા ભાગ મારિયાના ટ્રેન્ચના નીચલા ભાગમાં તેલ ખાનાર બેક્ટેરિયાની શોધ કરી.

બુડેનહોલ્ઝર ‘માઈકલ એચ ગોલ્ડબર્ગ NBCA કોચ ઓફ ધ યર એવોર્ડ-2019’થી સન્માનિત.

પૂર્વ ભારતીય ક્રિકેટર મુરલી કાર્તિક કાલ્પનિક ખેલ મંચ ફેંટસી 11 બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

સ્ટ્રેટોલોન્ચ કંપનીએ બનાવેલ દુનિયાના સૌથી મોટા વિમાન સ્ટ્રેટોલોન્ચે 385 ફૂટની રેકોર્ડ ઊંચાઈએ ઉડાન ભરી. આ વિમાન સેટેલાઈટ્સ માટે લોન્ચપેડ તરીકે ઉપયોગમાં લેવાશે.

જર્મનીમાં યોજાયેલ બોક્સિંગ વર્લ્ડ કપમાં મીના કુમારી મેસમને 54 કિગ્રા વર્ગમાં સુવર્ણ જીત્યો.