Help & Support   |   Register Now   |   Login Now     

ભારતમાં ટિકટોક એપ્લીકેશન પર પ્રતિબંધ.

17 એપ્રિલ: વર્લ્ડ હેમોફિલીયા ડે. આ વર્ષનો વિષય - outreach and identification.

સુપ્રીમ કોર્ટે આસામના કાજીરંગા નેશનલ પાર્ક અને કાર્બી આંગલોંગ હિલ્સમાં ઉત્પન્ન નદીઓના કેચમેન્ટ એરિયામાં તમામ પ્રકારની ખનન ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂક્યો.

ગ્રીનમ એનર્જીએ તુતીકોરીનમાં પોતાનો પ્રથમ ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટ સ્થાપિત કર્યો.

જિતેન્દ્ર ચઢ્ઢા ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમીકંડક્ટર એસોસિએશનના અધ્યક્ષ નિયુક્ત.

ડેટામેટિક્સ ગ્લોબલ સર્વિસિસ લિ. (DGSL)એ IMC ડિજિટલ ટેકનોલોજી એવોર્ડ-2018 જીત્યો.

કેલીફોર્નીયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બરફવર્ષામાંથી વીજળી ઉત્પન્ન કરી શકનાર 3D પ્રિન્ટેડ ડિવાઈસ બનાવ્યું.

નવી દિલ્હીમાં ચોથી ‘રેસિલિએન્ટ સિટીઝ એશિયા-પેસિફિક કોંગ્રેસ-2019’ યોજાઈ.

ભારતના હર્ષિલ દાનીએ ડેન્માર્કના મેડ્સ ક્રિસ્ટોફરસેનને હરાવીને 20મો વિક્ટર ડચ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ખિતાબ જીત્યો.

એસ્સેલ વર્લ્ડે ગોરાઈમાં એક ઇન્ટરએક્ટિવ બર્ડ પાર્ક લોન્ચ કર્યો.