Help & Support   |   Register Now   |   Login Now     

ભારતમાં COVID-19નો સૌથી વધુ રિકવરી રેટ ધરાવતો દેશ બન્યો.

ક્રિકેટર સુરેશ રૈના ઓનલાઈન પોકર પ્લેટફોર્મ 9 સ્ટેક્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સિગ્નલ સિસ્ટમ i-ATS શરૂ કરી.

ખગોળશાસ્ત્રીઓએ એક મૃત તારાની પરિક્રમા કરતા ગુરૂ ગ્રહના કદના પ્રથમ વિશાળ ગ્રહ ‘WD 1586 b’ની શોધ કરી.

બારબાડોસ છેલ્લા ત્રણ દાયકામાં બ્રિટિશ રાજપરિવાર સાથે સંબંધો સમાપ્ત કરનાર પ્રથમ દેશ બનશે.

UK અને કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સહિત 15 કોમનવેલ્ધ ક્ષેત્રોમાં રાજ્ય પ્રમુખ રાણી એલિઝાબેથ-IIને 2021માં બારબાડોસ દ્વારા મોનાર્ક પદેથી હટાવવામાં આવશે.

એમેઝોને ચેન્નાઈ બાદ ગુજરાતમાં પોતાનું બીજું ઓલ-વિમેન ડિલિવરી સ્ટેશન સ્થાપિત કર્યું.

પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજા મેળવનાર ભારતીય કુલભૂષણ જાધવ માટે ભારતીય વકીલ કે ક્વિન્સ કાઉન્સિલ નિયુક્ત કરવાની ભારતની માંગણીનો પાકિસ્તાને અસ્વીકાર કર્યો.

પ્રતિષ્ઠિત ‘બ્લુ ફ્લેગ’ આંતરરાષ્ટ્રીય ઇકો-લેબલ માટે ભારતના આઠ સમુદ્ર તટોની ભલામણ કરવામાં આવી. બ્લુ ફ્લેગ સર્ટીફીકેશન માટે પ્રથમ વખત ભારતના આઠ તટોની ભલામણ કરવામાં આવી.

અમેરિકાએ ચીની એપ ટિકટોક અને વીચેટ પર પ્રતિબંધ મૂક્યો.