Help & Support   |   Register Now   |   Login Now     

હિંદુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ લિ. (HOCL)ને તેની બધી પ્રોડક્ટ્સ માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) સર્ટીફીકેશન આપવામાં આવ્યું.

આયુષ્યમાન ખુરાના ટોયોટા કિર્લોસ્કર મોટર્સની SUV મોડલ અર્બન ક્રુઝરનો બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

લુધિયાણામાં ગુરુ અંગદ દેવ પશુ ચિકિત્સા અને પશુ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં કુતરાઓ માટેની ઉત્તર ભારતમાં પ્રથમ બ્લડ બેંક શરૂ.

ભારતના ઉદિત સિંઘલ સતત વિકાસ લક્ષ્યો માટે UN દ્વારા 17 લીડર્સ-2020માં સામેલ.

પ્રસિદ્ધ લેખિકા અરૂંધતિ રોયે પોતાની નવી પુસ્તક ‘આઝાદી: ફ્રિડમ, ફાસીઝમ, ફિક્શનનું વિમોચન કર્યું.

માર્ગરેટ એટવુડ ડેટન લિટરરી પીસ પ્રાઈઝ-2020થી સન્માનિત.

માર્ગરેટ એટવુડ ડેટન લિટરરી પીસ પ્રાઈઝ-2020થી સન્માનિત.

વર્કલાની 16 વર્ષીય વિદ્યાર્થીની દેવી નંદનાએ સૌથી ઝડપી દર્પણ લેખનનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો, જે અંતર્ગત તેણે એક મિનિટમાં અંગ્રેજીમાં રાષ્ટ્રીય પ્રતિજ્ઞાના 165 અક્ષરો લખ્યા.

અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને પોતાની પ્રથમ પુસ્તક ‘માય લાઈફ ઇન ડિઝાઈન’ લોન્ચ કરવાની ઘોષણા કરી, જે 2021માં પબ્લિશ થશે.

SBI અને ટાઈટન કંપનીએ ઘડિયાળ મારફતે કોન્ટેક્ટલેસ પેમેન્ટ સેવાઓ શરૂ કરવા માટે ‘ટાઈટન પે’ સર્વિસ લોન્ચ કરી.