Help & Support   |   Register Now   |   Login Now     

આસામના એકમાત્ર મહિલા મુખ્યમંત્રી સાયદા અનવરા તૈમુરનું નિધન.

આસામના એકમાત્ર મહિલા મુખ્યમંત્રી સાયદા અનવરા તૈમુરનું નિધન.

મોકટર ઓવાન માલીના નવા વડાપ્રધાન નિયુક્ત.

ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (IIT), મદ્રાસે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ડિવાઈસીઝ માટે સ્વદેશી માઈક્રોપ્રોસેસર ‘MOUSHIK’ વિકસાવ્યું.

સાઉદી અરબ વર્ચ્યુઅલ G20 લીડર્સ સમિટની મેજબાની કરશે.

પૂર્વ મહિલા ક્રિકેટર નીતૂ ડેવિડ BCCIની વિમેન્સ નેશનલ સિલેક્શન પેનલનાં ચેરમેન નિયુક્ત.

ક્રિકેટર રોબીન ઉથપ્પા નોકરી માટે સ્થાનિક ભાષા શીખવાડનાર એપ ‘એન્ટ્રી’ના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

વોલ્ટરી બોટાસે રશિયન ગ્રાન્ડ પ્રિ.-2020નું ટાઈટલ જીત્યું.

અભિનેત્રી દિશા પટની મિન્ત્રાની બ્યુટી બ્રાન્ડ એમ્બેસેડર બની.

આમીર ખાન અગ્રણી ટાયર નિર્માતા કંપની સીએટ ટાયર્સનો બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.